Home> Gujarat
Advertisement
Prev
Next

Idar Gujarat Chutani Result 2022: ઇડર વિધાનસભા બેઠક પર ભાજપના રમણલાલ વોરા 39440 મતથી વિજયી

Idar Gujarat Chunav Result 2022: છ ટર્મથી ઇડરિયા ગઢ પર ભાજપનું રાજ રહ્યું છે. હવે ગુજરાત ચૂંટણી 2022 માં ભાજપ પોતાનો દબદબો ટકાવી રાખવા મહેનત કરી રહ્યું છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ગઢ કબ્જે કરવા મથી રહ્યા છે. વર્ષ 1995 માં રમણલાલ વોરાએ અહીં જીત મેળવી ભાજપની જીતના શ્રીગણેશ કરાવ્યા હતા.

Idar Gujarat Chutani Result 2022: ઇડર વિધાનસભા બેઠક પર ભાજપના રમણલાલ વોરા 39440 મતથી વિજયી

Idar Gujarat Chutani Result 2022: સાબરકાંઠાની ઇડર વિધાનસભા બેઠક એસસી અંતર્ગત અનામત બેઠક ગણાય છે. આ બેઠક પર અગાઉ નરહરિ અમીન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિતના ટોચના આગેવાનો ચૂંટાઈને આવ્યા છે. રમણલાલ વોરા આ બેઠક પર સતત પાંચ વખત ચૂંટાયા હતા. વર્તમાન સમયે પણ ઇડરમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે.

બેઠક : ઇડર
રાઉન્ડ : 30
પક્ષ : ભાજપ આગળ
મત :39336 મતે આગળ

બેઠક : ઇડર
રાઉન્ડ : 27
પક્ષ : ભાજપ આગળ
મત :38254 મતે આગળ

આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો:  Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો
Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો

બેઠક : ઇડર
રાઉન્ડ : 13
પક્ષ : ભાજપ આગળ
મત :18000 મતે આગળ

બેઠક : ઇડર
રાઉન્ડ : 10
પક્ષ : ભાજપ આગળ
મત :13089 મતે આગળ

બેઠક : ઇડર
રાઉન્ડ : 4
પક્ષ : ભાજપ આગળ
મત :5499 મતે આગળ
સાબરકાંઠા

બેઠક : ઇડર
રાઉન્ડ : 4
પક્ષ : ભાજપ આગળ
મત :5499 મતે આગળ
સાબરકાંઠા

બેઠક : ઇડર
રાઉન્ડ : 3
પક્ષ : ભાજપ આગળ
મત :2428 મતે આગળ
સાબરકાંઠા

બેઠક : ઇડર
રાઉન્ડ : 2
પક્ષ : ભાજપ આગળ
મત :1637 મતે આગળ

બેઠક : ઇડર
રાઉન્ડ : 1
પક્ષ : ભાજપઆગળ
મત :500મતે આગળ

ઈડર વિધાનસભા બેઠક (સાબરકાંઠા)
ઈડર વિધાનસભા બેઠક એસસી માટે અનામત છે. આ બેઠક હેઠળ ઇડર તથા વડાલી તાલુકાનો સમાવેશ થાય છે. આ બંને તાલુકામાં 200થી વધુ ગામડાઓ હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે ઇડર બેઠક પર 2.20 લાખ જેટલા મતદારો મતદાન કરતાં હોય છે.

2022ની ચૂંટણી
 ભાજપે હિતુ કનોડિયાની ટિકિટ કાપીને રમણલાલ વોરાને ટિકિટ આપી છે..તો કોગ્રેસે રામભાઈ સોલંકીને ટીકિટ આપી છે...તો આપમાંથી જેન્તીભાઈ પરનામીને ટિકિટ આપવામાં આવી છે...

2017ની ચૂંટણી
ઈડરના ધારાસભ્ય તરીકે હિતુ કનોડિયા. હિતુ કનોડિયાએ વર્ષ 2017ની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલાને પરાસ્ત કર્યા હતા.

2012ની ચૂંટણી
ભાજપ માટે ઇડરમાં અચ્છે દિનની શરૂઆત રમણલાલ વોરાએ કરી હતી. તેઓ વર્ષ 1995માં પ્રથમ વખત ઇડરમાં જીત્યા હતા. વર્ષ 1995 બાદ વર્ષ1998, વર્ષ 2002, 2007, 2012 પાંચ વખત ઇડર બેઠક ઉપરથી રમણલાલ વોરાએ વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચોUttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More